ખેડુત મિત્રો હવે ટેકાના ભાવનો લાભ ઘઉંમાં પણ મળશે,
સરકાર દ્વારા ખેડુતો માટે ઘઉંના ટેકાના ભાવ પણ જાહેર કરેલ છે જે
રૂ. ૧૮૪૦/- પ્રતિ ક્વિન્ટલ અને રૂ ૩૬૮/- પ્રતિ મણ રાખવામાં આવેલ છે.
તો ખેડુત મિત્રો હવે તમારા ઘઉં સીધા જ સરકાર ને વેચો, તમારા પૈસાની ચુકવણી સીધી જ તમારા બેન્ક ખાતામાં જમાં થશે.
ખેડૂત મિત્રો નોંધણી કરાવવા માટે આપે સ્થાનીક એ.પી.એમ.સી. અથવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમના તાલુકા ગોડાઉનનો સંપર્ક કરવો
૧ થી ૩૦ માર્ચ, ૨૦૧૯ દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવો
અને ૧૫ માર્ચ થી ૩૧ મે ૨૦૧૯ સુધી ખરીદી થશે.
સરકારનો ઠરાવ જોવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત રાજ્યના સ્થાનીક એ.પી.એમ.સી. અથવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમના તાલુકા ગોડાઉનનુ લિસ્ટ નીચે આપેલ છે તે જોઈ લેવું.