AgriMedia Blog

૮૫ બાગાયતી યોજનામાં અરજી કર​વાની ઉત્તમ તક​

બાગાયતી ૮૫ યોજનાઓ માટે અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલેલ છે અને ૩૦-૪-૨૦૨૦ સુધી અરજી કરી શકાશે તો ખેડૂત મિત્રો આ સમાચાર ને વધુમાં વધુ શેર કરો, જેથી કોઈ ખેડૂત મિત્ર અરજી કર​વાથી વંચીત રહી ન જાય​.

  • કેટલીક બાગાયતી યોજનાઓ
  • અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
  • ઇવેપોરેટીવ/ લો એનર્જી કુલ ચેમ્બર (ક્ષમતા ૮ મે.ટન)
  • કંદ ફૂલો

 

  • કેળ (ટીસ્યુ)
  • કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
  • કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
  • કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
  • કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
  • ગ્રામ્ય બજાર / અપની મંડી / સીધુ બજાર
  • ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
  • ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
  • ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
  • ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
  • ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)

આ પ્રકારની કુલ ૮૫ યોજનાઓ શરૂ કર​વામાં આવેલ છે તે જોવા માટે અહી ક્લિક કરો

ખેડૂત મિત્રો જાણકારીના અભાવે ઘણા લોકો આવી અનેક યોજનાઓના લાભ નથી લ​ઈ શકતા. અને સમાજમાં પાછળ રહી જાય છે. જેથી દરેક વ્યક્તીએ અવી યોજનાની કોઇ પણ પ્રકારની માહિતી જાણવા મળે તો તેને અવશ્ય શેર કર​વી. કોઇ ને કોઇ વ્યક્તિ તો એવી હશેજ જેને આ યોજનાઓમની કોઈ એક કામની હોય અને તેની પાસે આની માહિતી ના હોય​.

આ પ્રકારની જાણકારી હંમેશા મેળ​વ​વા માટે અહી ક્લિક કરો

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

AGRIMEDIA © 2018 ALL RIGHTS RESERVED.