આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની 39 યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં
- અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન પી.વી.સી.
- અન્ય ઓજાર/સાધન
- કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
- કલ્ટીવેટર
- ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
- ખુલ્લી પાઇપલાઇન
- ગ્રાઉન્ડનટ ડીગર
- ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
- ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
- ટ્રેકટર
- ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
- તાડપત્રી
- પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- પમ્પ સેટ્સ
- પ્લાઉ (તમામ પ્રકારના )
- પ્લાન્ટર (અન્ય પ્રકારના )
- પશુ સંચાલીત વાવણીયો
- પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
- પાવર ટીલર
- પાવર થ્રેસર
- પોટેટો ડીગર
- પોટેટો પ્લાન્ટર
- પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
- પોસ્ટ હોલ ડીગર
- બ્રસ કટર
- બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
- માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
- રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
- રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
- રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- રોટાવેટર
- લેન્ડ લેવલર
- લેસર લેન્ડ લેવલર
- વ્હીલ હો (આંતરખેડનું સાધન)
- વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
- વિનોવીંગ ફેન
- શ્રેડર/ મોબાઇલ શ્રેડર
- સબસોઈલર
- હેરો (તમામ પ્રકારના )
આ બધી યોજનાઓ તા 05/05/2022 થી 31/05/2020 સુધી સુધી ચાલુ રહેશે.
આઈ ખેડુત પોટલ નીચે આપેલી છે યોજનાઓમાં અરજી કરવા માટે કોઈ તકલીફ પડે તો જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવો
જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રીઓના નામ, નંબર અને સરનામું નીચે આપેલા છે
1 | અમદાવાદ | જીલ્લા કૃષી અધિકારી | BATUKBHAI VALLABHBHAI VASOYA | District Agiculture Officer ‘ s office, District Panchayat, Laldarvaja, Ahmedabad, LAL DARAWAJA AHMEDABAD | |
2 | અમરેલી | જીલ્લા કૃષી અધિકારી | KAMLESH K PATEL | જીલ્લા કૃષી કચેરી અમરેલી, | |
3 | અરવલ્લી | જીલ્લા કૃષી અધિકારી | JAGDISHKUMAR RAMANLAL PATEL | જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, અરવલ્લી, District panchayat Aravalli CAS/8,બીજો માળ , જિલ્લા પંચાયત ભવન , શામળાજી રોડ , મોડાસા જિલ્લા સેવા સદનના કમ્પાઉંડમાં Modasa | ૦૨૭૭૪૨૫૦૦૩૧ |
4 | આણંદ | જીલ્લા કૃષી અધિકારી | CHIRAGKUMAR NATVARBHAI PATEL | DISTRICT AGRICULTURE OFFICE, JILLA PANCHAYAT AMUL DAIRY ROAD ANAND ANAND | 02692258102 |
5 | કચ્છ | જીલ્લા કૃષી અધિકારી | YASHODHAR ISHWARLAL SHIHORA | ખેતીવાડી શાખા, જીલ્લા પંચાયત ,, Agriculture Branch, District Panchayat ભુજ bhuj | 02832-221155 |
6 | ખેડા | જીલ્લા કૃષી અધિકારી | ARVINDBHAI RANCHHODBHAI SONARA | જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ની કચેરી, જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખેડા જીલ્લા પંચાયત નડિયાદ નડિયાદ | 0268 2557421 |
7 | ગાંધીનગર | જીલ્લા કૃષી અધિકારી | DHIRU PARBATBHAI JADAV | જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી, ગાંધીનગર, જિલ્લા પંચાયત, સેક્ટર-૧૭ ગાંધીનગર | 07923256949 |
8 | ગીર સોમનાથ | જીલ્લા કૃષી અધિકારી | SHUBHASCHANDRA BACHUBHAI VAGHAMSHI | District Agriculture Office Gir Somnath, | |
9 | છોટાઉદેપુર | જીલ્લા કૃષી અધિકારી | PRAVINCHANDRA MOHANBHAI ACHARYA | જીલ્લા કૃષી કચેરી છોટા ઉદેપુર, | |
10 | જુનાગઢ | જીલ્લા કૃષી અધિકારી | RATHOD DIPAKBHAI GANDABHAI | જીલ્લા કૃષી કચેરી જુનાગઢ, | |
11 | જામનગર | જીલ્લા કૃષી અધિકારી | HITENDRAGIRI VIJENDRAGIRI GOSAI | જીલ્લા કૃષી કચેરી જામનગર, Jilla Panchayat, Nr. Lal Bumglow Opp cricket bunglow Jamnagar | 02882556120 |
12 | ડાંગ | જીલ્લા કૃષી અધિકારી | SUNILBHAI UTTAMBHAI PATEL | જીલ્લા કૃષી કચેરી ડાંગ, ડાંગ જીલ્લા પંચાયત આહવા આહવા | 02631220320 |
13 | તાપી | જીલ્લા કૃષી અધિકારી | SATISH BHIKHUBHAI GAMIT | જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, તાપી જિલ્લા પંચાયત કચેરી ખેતીવાડી શાખા વ્યારા | 02626220365 |
14 | દેવભુમિ દ્વારકા | જીલ્લા કૃષી અધિકારી | AJAY BACHUBHAI KAMANI | District Agriculture Office Devbhumi Dwarka, District Panchayat Devbhumi Dwarka Jamkhambhaliya | 02833235868 |
15 | દાહોદ | જીલ્લા કૃષી અધિકારી | JITENDRAKUMAR HASMUKHBHAI SUTHAR | જીલ્લા કૃષી કચેરી દાહોદ, | |
16 | નર્મદા | જીલ્લા કૃષી અધિકારી | NILESHKUMAR JAGDISHCHANDRA BHATT | જીલ્લા કૃષી કચેરી નર્મદા, જીલ્લા પંચાયત, નર્મદા રાજપીપલા | ૦૨૬૪૦૨૨૦૦૮૦ |
17 | નવસારી | જીલ્લા કૃષી અધિકારી | DR. ATULKUMAR RAMNIKBHAI GAJERA | જીલ્લા કૃષી કચેરી નવસારી, જીલ્લા પંચાયત ભવન, જુનાથાણા નવસારી | 02637233030 |
18 | પંચમહાલ | જીલ્લા કૃષી અધિકારી | JITENDRAKUMAR D. CHAREL | જીલ્લા કૃષી કચેરી પંચમહાલ, જિલ્લા પંચાયત પંચમહાલ ગોઘરા જિલ્લા પોલીસ વડાની કચેરીની સામે તાલુકા પંચાયત પંચમહાલ ગોઘરા ગોઘરા | 02672253371 |
19 | પાટણ | જીલ્લા કૃષી અધિકારી | PATEL SHAILESHKUMAR SHANKARLAL | જીલ્લા કૃષી કચેરી પાટણ, | 02766224489 |
20 | પોરબંદર | જીલ્લા કૃષી અધિકારી | JAGADISH NATHALAL PARMAR | જીલ્લા કૃષી કચેરી પોરબંદર, | |
21 | બનાસકાંઠા | જીલ્લા કૃષી અધિકારી | PRAKASHKUMAR KARMANBHAI PATEL | જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી બનાસકાંઠા, Sardar Patel Bhavan Dist.Panchyat સરદાર પટેલ ભવન જિલ્લા પંચાયત,પાલનપુર Palanpur | ૦૨૭૪૨૨૫૨૬૩૪ |
22 | બોટાદ | જીલ્લા કૃષી અધિકારી | SACHIN GOVINDBHAI GADHIYA | જીલ્લા કૃષી કચેરી બોટાદ, | |
23 | ભરુચ | જીલ્લા કૃષી અધિકારી | JIGAR JAGDISHBHAI BHATT | જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત કચેરી ભરૂચ | 02642261611 |
24 | ભાવનગર | જીલ્લા કૃષી અધિકારી | SANJAY RATNAKAR KOSAMBI | જીલ્લા ખેતિવાડી અધિકારીશ્રીની કચેરી, જીલ્લા પંચાયત, ખેતિવાડી શાખા ભાવનગર ભાવનગર | ૦૨૭૮-૨૪૩૯૯૩૧ |
25 | મહેસાણા | જીલ્લા કૃષી અધિકારી | VISHALKUMAR KANUPRASAD BHATT | જીલ્લા કૃષી કચેરી મહેસાણા, | |
26 | મહિસાગર | જીલ્લા કૃષી અધિકારી | SAMIT JYANTIBHAI PATEL | District Agriculture Office Mahisagar, | |
27 | મોરબી | જીલ્લા કૃષી અધિકારી | D B GAJERA | District Agriculture Office Morbi, District Panchayat in Gidson middle school compound Opp. Railway Station Morbi | 02822222709 |
28 | રાજકોટ | જીલ્લા કૃષી અધિકારી | TILVA RAMESHKUMAR RAVJIBHAI | જિલ્લા કૃષિ કચેરી, જિલ્લા પંચાયત રેસકોર્ષ સર્કલ રાજકોટ રાજકોટ | 02812440889 |
29 | વડોદરા | જીલ્લા કૃષી અધિકારી | NITINKUMAR MOHANBHAI VASAVA | જીલ્લા કૃષી કચેરી વડોદરા, District panchayat,8th flower, DISTRICT PACHAYAT,AGRIBRANCH ASSISTANT DIRECTOR OF AGRI. EXT BARODA,DABHOI,JABUGAM VADODARA | 0265 2433641 |
30 | વલસાડ | જીલ્લા કૃષી અધિકારી | MUKESHKUMAR MANUBHAI PATEL | જીલ્લા કૃષી કચેરી વલસાડ, DISTRICT PANCHAYAT, DHARAMPUR ROAD,VALSAD jilla panchayat valsad VALSAD | 02632-253891 |
31 | સુરત | જીલ્લા કૃષી અધિકારી | KAMLESHBHAI SHANKARBHAI PATEL | જીલ્લા કૃષી કચેરી સુરત, | |
32 | સુરેન્દ્રનગર | જીલ્લા કૃષી અધિકારી | VADI HASMUKHBHAI DAMJIBHAI | જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર | 02752285902 |
33 | સાબરકાંઠા | જીલ્લા કૃષી અધિકારી | VINODKUMAR KESHARBHAI PATEL | જીલ્લા કૃષી કચેરી સાબરકાંઠા, Agriculture Branch, Sabarkantha District Panchayat, Himatnagar Agriculture Branch, Sabarkantha District Panchayat, Himatnagar Himatnagar | 02772-240359 |
આ પ્રકારની જાણકારી હંમેશા મેળવવા માટે અહી ક્લિક કરો
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx