ગુજરાતમાં પાકિસ્તાન તરફથી આવેલાં તીડ નો આતંક​

બનાસકાંઠામાં પાકિસ્તાનની સરહદે આવેલાં ગામડાંમાં તીડનું આક્રમણ થયું છે. તીડ ઝૂંડના હુમલાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આશરે 10 જેટલાં ગામોમાં તીડનાં ઝૂંડ ચડી આવ્યાં છે, જેણે ઊભા પાકને ભારે નુકસાન …

ખેડુત મિત્રો હ​વે ટેકાના ભાવનો લાભ ઘઉંમાં

ખેડુત મિત્રો હ​વે ટેકાના ભાવનો લાભ ઘઉંમાં પણ મળશે, સરકાર દ્વારા ખેડુતો માટે ઘઉંના ટેકાના ભાવ પણ જાહેર કરેલ છે જે રૂ. ૧૮૪૦/- પ્રતિ ક્વિન્ટલ અને રૂ ૩૬૮/- પ્રતિ મણ રાખવામાં આવેલ છે. તો ખેડુત મિત્રો હ​વે …

AGRIMEDIA © 2018 ALL RIGHTS RESERVED.