સૌ પ્રથમ કોળુ લો તેને ૨ થી ૩ વખત પાણીથી સાફ કરો. કોળામાંથી છાલને અને બીજ કાઢી તેના એક સરખા ટુકડા કરી લેવાના. ત્યારબાદ ટુકડાને પ્રિટ્રિટ્મેંટ આપવી જેમાં ટુકડાને પ્રથમ ગરમ પાણીમાં ૨ મિનીટ સુધી મૂકી રાખવાના, આ રીતે ગરમ પાણીથી બ્લાનચીંગ કરી લેવું. ત્યારબાદ કોળા ના ટુકડાને ટ્રેમાં ગોઠવવા અને વેક્યુમ ડ્રાયરમાં સુકવણી કરવી. કોળાના ટુકડા ઠંડા થયાબાદ તેનો મિક્સર અથવા ગ્રાઇન્ડરથીપાઉડર બનાવવો.
કોળાનાપાઉડર ને પ્રકાશ/ ઓક્સિજન અવરોધ પ્રકારના પેક માં પૅકિંગ કરી, સ્વચ્છ અને શુષ્ક જગ્યાએ સંગ્રહ કરવો.
WATCH VIDEO