કોળુ એક સસ્તુ અને સરળતાથી પ્રાપ્ત શાકભાજી છે. કોળામાં ઘણાં એન્ટીઓકસીડન્ટ (વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-ઇ), ડાયેટરીફાઇબર, મિનરલ્સ (તાંબુ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ) માટે સમૃધ્ધિનો સ્ત્રોત છે. કોળામાં દ્રષ્ટિ માટે પણજરૂરી વિટામિન છે. સંશોધનો અને અભ્યાસકારો સૂચવે છે કે કુદરતી વિટામિન-એ શરીરમાં ફેફસાઅને મુખના પોલાણ કેન્સર સામે પણરક્ષણ આપે છે.