બાગાયતી યોજનાઓમાં અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલમા યોજનાઓ ખુલેલ છે તેમા ૮૦ બાગાયતી યોજનાઓમાં અરજી કરી શકાશે. જેનુ લિસ્ટ નીચે આપેલ છે.
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
• યુનિટ કોસ્ટ- રૂ. ૨.૦૦ લાખ /હે. • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૮૦ લાખ/હે • યુનિટ કોસ્ટ-રૂ. ૧.૨૫ લાખ/હે. ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/હે.
અનાનસ (ટીસ્યુ)
યુનિટ કોસ્ટ- રૂ. ૫.૫૦ લાખ/હે. • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૨.૨૦લાખ/હે. • યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ/હે. • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૫૦લાખ/હે.
અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
• યુનિટ કોસ્ટ- રૂ. ૮૦૦૦૦/ હે. • સામાન્ય ખેડુતને ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૪૦,૦૦૦/હેકટર • દેવીપૂજક લાભાર્થીને ખર્ચના ૯૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૭૨,૦૦૦/ હે. ની મર્યાદામાં સહાય
ઉત્પાદન એકમ
• મશરૂમના ઉત્પાદન એકમ માટે • યુનિટ કોસ્ટ- રૂ.૨૦.૦૦ લાખ / યુનિટ • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦ ટકા
ઓઈલ પામ વાવેતર વિસ્તાર
* આ યોજના ફકત આણંદ, છોટાઉદેપુર, મહિસાગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓ માટે જ અમલમાં છે. * વાવેતર મેંટેનંન્સ )ખર્ચના ૫૦ ટકા મુજબ પ્રતિ હેકટરે રુ.૨૦,૦૦૦/-ની મર્યાદા * પ્રથમ વર્ષ -૫૦૦૦/ હે * બીજુ વર્ષ –૫૦૦૦/ હે * ત્રીજુ વર્ષ - ૫૦૦૦/હે * ચોથુ વર્ષ- રુ. ૫૦૦૦/-
ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૧૧,૨૫૦/ હેકટર ની મર્યાદા તે બે માંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર થશે
ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ
• ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૨.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે
કંદ ફૂલો
યુનિટ કોસ્ટ- રૂ.૧.૫૦ લાખ / હે. • નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૬૦,૦૦૦/હે. • અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫%, મહત્તમ રૂ.૩૭,૫૦૦/હે.
કેળ (ટીસ્યુ)
યુનિટ કોસ્ટ- રૂ. ૩.૦૦ લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૧.૫૦ લાખ/હે. • યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૬૨૫૦૦/હે.
કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
• યુનિટ કોસ્ટ- રૂ. ૫૨૦૦૦ /હે. • અનુ. જન જાતિના ખેડુતને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૩૯,૦૦૦/હે. ની મર્યાદામાં સહાય
કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે
કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય
ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
છુટા ફૂલો
જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
નર્સરીની માળખાગત સુવિધા સુધારવા
નાની નર્સરી (૧ હે.)
પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ
પપૈયા
પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ
પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)
પ્લગ નર્સરી
પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
એમ્પેનલ્ડ વેન્ડર્સનુ લિસ્ટ જોવા માટે અહી ક્લિક કરો
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Company_Model_Price.aspx
પ્લાસ્ટીક ટનલ્સ
પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન
પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
પાવર ટીલર (૮ BHP થી ઓછા)
પાવર ટીલર (૮ BHP થી વધુ)
પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય
પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
ક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા
ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે
મધમાખી સમૂહ (કોલોની)
મધમાખી હાઇવ
મેન્યુઅલ સ્પ્રેયર - નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
મશીનરી એંન્ડ ટુલ્સ નેશનલ મિશન ઓન ઓઇલસીડ એંન્ડ ઓઇલપામ (HRT – 6)
મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ)
મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ
રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
રીટેલ માર્કેટ / આઉટલેટ(વાતાવરણ નિયંત્રીત)
લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો
લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન)
વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
વર્મી કમ્પોસ્ટ / સેન્દ્રીય ઇનપુટ ઉત્પાદન એકમ
વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ
સ્ટેટિક/મોબાઇલ વેન્ડીંગ કાર્ટ/ પ્લેટફોર્મ શીતક ચેમ્બર સાથે
સ્ટ્રોબેરી
સ્પાન મેકીંગ યુનિટ
સરગવાની ખેતીમાં સહાય
હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ)
હાઇટેક નર્સરી (૪ હે. )
હાઇબ્રીડ બિયારણ
હાઇબ્રીડ સીડ્સ પ્રોડક્શન
ખેડૂત ભાઈયો આવી અગત્યની માહિતી આપના મિત્રો ને જરૂર થી શેર કરજો જેથી કોઈ આ યોજનામાં અરજી કરવાનુ ચુકી ના જાય.
આવી બીજી અનેક યોજનાઓની તેમજ કૃષિને લગતી માહિતી માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો