કાચી પણ પરિપક્વ કેરીને હુફાળા પાણીમાં ધોઈ તેને પ્રેસર કુકરમાં બાફવી, બાફેલી કેરી માંથી, માવો કાઢી તેમાંથી રેસા દૂર કરી ગાળી લેવો, જરૂરીયાત મુજબ પાણી, મોરસ અને મીઠું વગેરે ઉમેરી બરાબર ભેળવવું, પાશ્યુરાઇજ કરી જંતુમુક્ત કરવું. ગરમ બાફલાને સાફ કરેલી કાચની બોટલમાં ભરી હવાં-ચુસ્ત કરી લાંબો સમય સુધી સગ્રંહી શકાય.
ફાયદા:
કાચી કેરી નો બાફલો શરીર માટે અત્યંત ગુણકારી છે. લોહીની વિકૃતિ, આંતરડાના રોગ, ગરમીમાં લૂ લાગવા સામે રક્ષણ આપે છે. આ પધ્ધતિથી બાફલો બનાવવાથી એકસરખી ગુણવતાં જાળવી શકાય. ચોખ્ખી જગ્યા પર બનાવવામાં આવે તેનાથી લાંબો સમય જાળવી શકાય. આ પધ્ધતિ પ્રમાણે ઉધ્યોગીકરણ કરવામાં આવે તો, કાચી કેરીનું આ પીણું આર્થિક રીતે અને આરોગ્ય માટે લાભદાયી છે..
WATCH VIDEO