ફુવારા પિયત: એક આદર્શ કરકસરયુક્ત પિયત પદ્ધતિ

ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે પાણી એક મહત્વનું પરિબળ છે. પાણી વિના સફળતાપૂર્વક પાક લેવો શક્ય નથી. પિયતની સગવડતા હોય તો પણ તેનો કરકસરભર્યો ઉપયોગ કરવામાં ન આવે તો લાંબે ગાળે જમીનને નુકશાન કરે છે. પરિણ…

AGRIMEDIA © 2018 ALL RIGHTS RESERVED.