ખેતીવાડીની ૩૯ યોજનાઓમાં અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલેલ છે અને ૩૦-૪-૨૦૨૦ સુધી અરજી કરી શકાશે તો ખેડૂત મિત્રો આ સમાચાર ને વધુમાં વધુ શેર કરો, જેથી કોઈ ખેડૂત મિત્ર અરજી કરવાથી વંચીત રહી ન જાય.
અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી.
અન્ય ઓજાર/સાધન
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
કલ્ટીવેટર
ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
ખુલ્લી પાઇપલાઇન
ગ્રાઉન્ડનટ ડીગર
ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
ટ્રેકટર
ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
તાડપત્રી
પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
પમ્પ સેટ્સ
પ્લાઉ (તમામ પ્રકારના)
વગેરે જેવી બીજી ૩૯ યોજનાઓ માટે ૩૦-૪-૨૦૨૦ સુધી અરજી કરી શકાશે
ખેડૂત મિત્રો જાણકારીના અભાવે ઘણા લોકો આવી અનેક યોજનાઓના લાભ નથી લઈ શકતા. અને સમાજમાં પાછળ રહી જાય છે. જેથી દરેક વ્યક્તીએ અવી યોજનાની કોઇ પણ પ્રકારની માહિતી જાણવા મળે તો તેને અવશ્ય શેર કરવી. કોઇ ને કોઇ વ્યક્તિ તો એવી હશેજ જેને આ યોજનાઓમની કોઈ એક કામની હોય અને તેની પાસે આની માહિતી ના હોય.