ખેડૂત મિત્રો નીચે આપેલ કેટલીક યોજનાઓ ૪ દિવસમાં પુરી થવા જઈ રહી છે, જેમણે અરજી નથી કરી તે જલ્દીથી અરજી કરો નહી તો લાભ લેવાનો ચુકી જશો
બાગાયતની ૧૩ યોજનાઓ :
- અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય
- કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
- પશુ સંચાલીત વાવણીયો
- માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
- વ્હીલ હો (આંતરખેડનું સાધન)
- હેન્ડ ટૂલ્સ કિટ
પશુપાલનની ૨ યોજનાઓ :
- એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
- રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
ખેતીવાદીની ૬ યોજનાઓ:
- અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
- કેળ (ટીસ્યુ)
- કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
- ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
- ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
- પપૈયા
- પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
- પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
- પાવર ટીલર (૮ BHP થી વધુ)
- ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
- બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
- હાઇબ્રીડ તડબૂચ તથા શક્કરટેટીના વાવેતર માટે સહાય
- હાઇબ્રીડ બિયારણ
જે ૩૧ જાન્યુઆરી-૨૦૨૦ સુધીમાં પુરી થઈ રહી છે, ખેડૂત મિત્રો જલદીથી શેર કરો કોઈ પણ ખેડૂત મિત્ર લાભથી વંચીત રહી ન જાય.