તાજેતરના કમોસમી વરસાદના કારણે પાકને કાપણી પછીનું નુકસાન થયું હોય અને પાકવીમો લીધો હોય તે કિસ્સા માં આ અંગેની જાણ ૭૨ કલાકની અંદર આપને સંબંધિત વીમા કંપનીને તેમના ટોલ ફ્રી નંબર
પર કરવા તમામ ખેડૂતોને વિનંતી છે.
વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર :
રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ –
૧૮૦૦ ૩૦૦ ૨૪૦૮૮ (રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દેવભૂમિ ધ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, ખેડા)
યુનિવર્સલ સોમ્પો –
૧૮૦૦ ૨૦૦ ૫૧૪૨ (અમરેલી, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા, મોરબી, બનાસકાંઠા, સુરેન્રનગર, પાટણ, આણંદ)
ભારતી એક્સા –
૧૮૦૦ ૧૦૩ ૭૭૧૨ (જામનગર, મહિસાગર, દાહોદ, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર)
એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની –
૧૮૦૦ ૧૧૬ ૫૧૫ (અમદાવાદ, સાબરકાંઠા, જુનાગઢ, બોટાદ, કચ્છ)