ખેડૂત મિત્રો માટે ઓલ ઈન્ડિયા ચેંબર ઓફ ફુડ એન્ડ એગ્રિકલ્ચર - ૨૦૧૯ એવોર્ડ મેળવવાની ઉત્તમ તક.
ખેડૂત મિત્રો દિલ્હી ખાતે ઓલ ઈન્ડિયા ચેંબર ઓફ ફુડ એન્ડ એગ્રિકલ્ચર દ્વારા અખીલ ભારતીય પ્રગતિશીલ ખેડૂત સંમેલન યોજાવ જઈ રહ્યુ છે તેમાં નીચે મુજબની વિવિધ કેટેગરીમાં ખેડૂતો દ્વારા નોંધણી કરી શકાય છે અને જો તેઓ એવોર્ડ મેળવવા સક્ષમ હશે તો તેઓને એ.આઈ.એફ.એ. પ્રોગ્રેસિવ ફાર્મર એવોર્ડ ૨૦૧૯ થી નવાજવામાં આવશે.
એવોર્ડ કેટેગરી
- ઈનોવેશન ફાર્મિંગ
- પ્રિસિઝન ફાર્મિંગ
- કોંટ્રેક ફાર્મિંગ
- ડેરી ફાર્મિંગ
- પોલ્ટ્રિ ફાર્મિંગ
- ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ
- ફીશરિઝ ફાર્મિંગ
- ઓર્ગેનિક ફાર્મિંગ
- એગ્રિબીઝનેશ લિડરશીપ
- મેડીસીનલ એન્ડ એરોમેટીક ફાર્મિંગ
- બેસ્ટ એફપીઓ
- ફાર્મ લેવલ પ્રોસેસિંગ
- હાઈ-ટેક હોર્ટિકલ્ચર
- મોર ક્રોપ પર ડ્રોપ (ડ્રિપ ફાર્મિંગ)
- ફાર્મર લિડરશીપ
રજીસ્ટ્રેશન કરવા માટે અહિં ક્લિક કરો
એવોર્ડ દિલ્હી ખાતે ૧૭ - ૧૨ - ૨૦૧૯, મંગળવાર ના દિવસે એનાયત કરવામાં આવશે.
તો આજે જ રજીસ્ટ્રેશન કરો અને એવોર્ડ મેળવો.
ખેડૂત મિત્રો માટે ઓલ ઈન્ડિયા ચેંબર ઓફ ફુડ એન્ડ એગ્રિકલ્ચર - ૨૦૧૯ એવોર્ડ મેળવવાની ઉત્તમ તક.